Tuesday, 17 March 2015

B’DAY SPECIAL : સાઈના નહેવાલ “મહિલા બેડમિન્ટનની સાઈનીંગ સ્ટાર”

સાઈના નહેવાલનો જન્મ ૧૭ માર્ચ ૧૯૯૦માં હરિયાણાના હિસારમાં થયો હતો. તેને લંડન ઓલમ્પિક ૨૦૧૨માં સાઈના નહેવાલએ ઈતિહાસ રચતા બેડમિન્ટનની મહિલા સિંગલ સ્પર્ધામાં કાંસ્યપદક હાંસલ કર્યો. બેડમિન્ટનમાં આવું કરનાર સાઈના નહેવાલ ભારતની પહેલી મહિલા ખેલાડી છે. સાઈના પ્રતિષ્ઠિત ઓલ ઇંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં સિંગલ્સ ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. જો કે તે ટાઇટલ મુકાબલામાં સ્પેનની કરોલીના માર્ટિન સામે હારી ગઈ હતી. ખિતાબ જીતવાથી ચુકી ગયેલી ... વધુ વાંચો

No comments:

Post a Comment