Tuesday, 3 March 2015

માઈક્રોસોફ્ટે લોન્ચ કર્યો લુંમિયા ૬૪૦ અને લુંમીયા ૬૪૦ એક્સએલ

માઈક્રોસોફ્ટે લુંમીયા ૬૪૦ અને લુંમીયા ૬૪૦ એક્સએલ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ બંને સ્માર્ટફોન એક જ હેન્સસેટના બે મોડલ છે. બંને ફોન વિન્ડોઝ ૮.૧ પર આધારિત છે, પરંતુ કંપની આને પછીથી વિન્ડોઝ ૧૦ સાથે પણ માર્કેટમાં ઉતારી શકે છે. લુંમિયા ૬૪૦ના ફીચર્સ :- ડિસપ્લે : ૫ ઇંચ પ્રોસેસર : ક્વોડકોર કોર્ટેક્સ એ-૭ એટ ૧.૨ ગીગાહ્ત્સ રેમ : ૧ જીબી સ્ટોરેજ : ૮ જીબી ફ્રંટ ... વધુ વાંચો

No comments:

Post a Comment