Sunday, 8 March 2015

નવા અવતારમાં લોન્ચ થશે ‘નોકિયા ૧૧૦૦’?

દુનિયાના સૌથી લોકપ્રિય મોબાઈલ હેન્ડસેટમાં પ્રખ્યાત નોકિયા ૧૧૦૦ ફરીવાર લોન્ચ થઇ શકે છે. બેંચમાર્કની ટેસ્ટ રીપોર્ટ લીક થવાથી ખબર પડી છે કે આને એન્દ્રોઇડ લોલીપોપ ૫.૦ ઓપરેટીંગ સીસ્ટમની સાથે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. ગીકબેંચ બેંચમાર્ક રીઝલ્ટથી ખબર પડી છે કે આ હેન્ડસેટ એન્ડ્રોઇડ ૫.૦ લોલીપોપથી લેસ છે અને આમાં ક્વોડકોર મીડિયાટેક (એમટી૬૫૮૨) પ્રોસેસર લાગેલું છે. લીસ્ટ થયેલુ નોકિયા ૧૧૦૦ હેન્ડસેટમાં ૫૧૨ એમબીની રેમ છે. ... વધુ વાંચો

No comments:

Post a Comment