Monday, 16 March 2015

વોડાફોને ‘૧૧૧’ નંબરની સેવાને રોકવા માટે વધારે સમય માંગ્યો

વોડાફોન ઇન્ડિયાને ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)એ ગ્રાહક સેવા નંબર ‘૧૧૧’ને બંધ કરવા માટે વધારે સમય માંગ્યો છે. કંપનીએ કહ્યું છે કે, તાત્કાલીક આ સેવાને જો બંધ કરવામાં આવશે તો, ગ્રાહકોને મુશ્કેલી પડશે. ક્ષેત્રીય નિયામક કંપની ટ્રાઈએ રાષ્ટ્રીય નંબરિંગ યોજનાનું ઉલ્લંઘન કરવા માટે ૨ માર્ચના રોજ વોડાફોન ઈન્ડિયાને તેના ૧૧૧ નંબરને બધં કરવા આદેશ કર્યો હતો. જેથી વોડાફોનને આના વિશેનો અહેવાલ ૧૦ માર્ચ સુધી આપવાનો ... વધુ વાંચો

No comments:

Post a Comment