Thursday, 12 March 2015

સાવધાન ! વોટ્સએપ ‘કોલિંગ’ ઇન્વાઇટનાં નામ પર થઇ રહ્યું છે ફ્રોડ

જો તમે છેલ્લા દિવસોમાં કોઈ વોટ્સએપ ઇન્વાઇટ પર ક્લિક કર્યું છે, તો પણ ‘કોલિંગ’ ફીચર નથી યુઝ કરી શકતા તો તમારો ફોન વાયરસનો શિકાર હોઈ શકે છે. ખબર છે કે વોટસએપ ‘કોલિંગ’ ઇન્વાઇટનાં નામ પરતમારા ફોનને હેક કરાઈ રહ્યો છે. હકીકતમાં, કેટલાક દિવસો પહેલા ખબર આવી હતી કે વોટ્સએપ પર કોલિંગ ફીચર આવવાનું છે. પછી શું હતું, ઇન્ટરનેટ પર શોધ-ખોળ શરુ થઇ ગઈ હતી. ખબર ... વધુ વાંચો

No comments:

Post a Comment