માઈક્રોસોફ્ટએ સ્કાઈ પેનો ઉપયોગ બિઝનેશ માટે શરુ કર્યો છે પરંતુ હવે તે ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે.તેનો નવો વિઝન વિડીયો આજે રીલીઝ થયો છે.તેમાં સ્પસ્ટ છે કે માઈક્રોસોફ્ટ સ્કાય પે ને માત્ર તમારા કાંડા પર જ નહી પરંતુ આવનારા દિવસમાં તેનો ઉપયોગ ભાષાને ટ્રાન્સલેટ કરવા માટે પણ કરશે.જો કે હાલમાં તેનો ઉપયોગ ટુ વે કોમ્યુનીકેશન માટે કરવામાં આવે છે. વિડીયો : ભવિષ્યને વાસ્તવિકતામાં બદલવામાં આવશે: ... વધુ વાંચો
No comments:
Post a Comment