ગુજરાતમાં ૪૯ આઈપીએસની બદલી બઢતીના હુકમ
ગુજરાતમાં ૪૯ આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
જેમાં અમદાવાદના પોલીસ કમિશનર શિવાનંદ ઝાને યથાવત રખાયાં છે. જયારે
સેક્ટર-૧ મનોજ અગ્રવાલના સ્થાને રાજીવરંજન ભગતને મુકવામાં આવ્યાં છે.જો કે આ
ઉપરાંત સેક્ટર-૨ મનોજ શશીધર અને ક્રાઈમ બ્રાન્ચના જેસીપી એ.કે. શર્માને
યથાવત રાખવામાં આવ્યા છે.અમદાવાદ શહેર ઝોન-૧ના વિરેન્દ્રસિંહ યાદવને
ગાંધીનગર જિલ્લા પોલીસવડા બનાવાયાં છે.આઈપીએસ હસમુખ પટેલને ગાંધીનગર રેન્જ
આઈ.જી.પી. બનાવાયાં છે.જયારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ ... વધુ વાંચો
No comments:
Post a Comment