શ્યાઓમીએ લોન્ચ કર્યો ‘શ્યાઓમી વી સ્પોર્ટ્સ’ કેમેરો
સ્માર્ટફોન બાદ કેમેરા સેગમેન્ટમાં જંપ લાવતા ચાઈનીસ કંપની શ્યાઓમીએ ખુબ જ
સસ્તી કિંમતમાં જબરદસ્ત કેમેરો લોન્ચ કર્યો છે. કંપનીએ આને ‘શ્યાઓમી વી
સ્પોર્ટ્સ’ નામથી લોન્ચ કર્યો છે. અત્યારે આ કેમેરાને ચીનના માર્કેટમાં
ઉતારવામાં આવ્યો છે જ્યાં આની કિંમત ૬૪ ડોલર (લગભગ ૩૯૦૦ રૂપિયા) રાખવામાં
આવી છે. ખાસ ફીચર્સ : – ૬૦ એફીપીએસ વિડીયો – ૧૦૮૦ પિક્સલ – ૭૨૦ પિક્સલ મોડસ
– ૧૬ મિલિયન પિક્સલ ફોટોગ્રાફ ... વધુ વાંચો
No comments:
Post a Comment