પાસવર્ડ વગર પણ ખુલી શકે છે તમારું ફેસબુક એકાઉન્ટ!
તમે સમજતા હશો કે તમારું ફેસબુક એકાઉન્ટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને
તેને કોઈ બીજું નહિ ખોલી શકે તો એવું નથી. કેટલાક લોકોને તમારું ફેસબુક
એકાઉન્ટ સાઈન ઇન કરવા માટે કોઈ પાસવર્ડની જરૂર નથી હોતી અને તેઓ તમારા
એકાઉન્ટને સરળતાથી ખોલી શકે છે. પાસવર્ડ વગર ફેસબુક એકાઉન્ટ સાઈન ઇન કરવા
માટે ફેસબુકે કેટલાક કર્મચારીઓને પાસવર્ડ વગર જ કોઈ પણ એકાઉન્ટ ખોલવાની
સુવિધા આપેલી છે. એક ... વધુ વાંચો
No comments:
Post a Comment