Sunday, 8 March 2015

‘મિસ્ટર એકસ’ ના ટ્રેલરને ૧૧ લાખ હિટ

બોલીવુડના કિસિંગ કિંગ ઇમરાન હાશ્મીના ૩ડી ફિલ્મ મિસ્ટર એક્સ ના ટ્રેલરને હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. જેના માટે ઈમરાને પ્રેક્ષકોનો આભાર માન્યો છે. બીજી તરફ ઇમરાન હાશ્મીના કાકા મહેશ ભટ્ટે પણ મિસ્ટર એક્સના ટ્રેલર આવી જવાની ઘોષણા કરતા કહ્યુ કે, ‘હેલો મિસ્ટર એક્સ’. ઇમરાન હાશ્મી પોતાની આગામી ૩ડી ફિલ્મ મિસ્ટર એક્સના પહેલા ટ્રેલરમાં એક અદ્રશ્ય પોલીસ કર્મચારી રઘુરામ રાઠોડની ભૂમિકામાં દેખાશે. રઘુરામે તેને હેરાન કરનાર ... વધુ વાંચો

No comments:

Post a Comment