અમરનાથ યાત્રા માટેની નોંધણી શરુ કરવામાં આવી છે. બાલતાલ અને ચંદનવાડીના રૂટ પરથી શરુ થનારી આ યાત્રાની નોંધણી દેશની ૪૩૦ બેંકની શાખા પરથી શરુ કરવામાં આવી છે. જો કે આ નોંધણી પંજાબ નેશનલ બેંકે ૨ માર્ચથી, જમ્મુ કાશ્મીર બેંકે અને યસ બેંકે પોતાની ૪૩૦ બ્રાંચના માધ્યમથી શરુ કરી છે. આ યાત્રા ૨૯ ઓગસ્ટના રોજ રક્ષાબંધન રોજ પૂર્ણ થશે. શ્રી અમરનાથ સીરીન બોર્ડના સીઈઓ રાકેશ કુમાર ... વધુ વાંચો
No comments:
Post a Comment