Tuesday, 17 March 2015

સતત ત્રીજા સપ્તાહે બોક્સ ઓફીસ પર હીટ ‘દમ લગા કે હઈશા’

અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ બોક્સ ઓફીસ પર જબરદસ્ત કમાલ કરી રહી છે. સતત ત્રીજા સપ્તાહે પણ આ ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ દમદાર બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે વીકેન્ડમાં શુક્રવારે ૬૨ લાખ, શનિવારે ૧.૧૫ કરોડ અને રવિવારે ૧.૫૦ કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ સમીક્ષકોના સારા રીવ્યુ બાદ ફિલ્મના કલેકશનમાં વધારો જોવા મળ્યો છે. જેના લીધે અત્યાર સુધી આ ફિલ્મની કમાણી ... વધુ વાંચો

No comments:

Post a Comment