ગુજરાતમાં સતત ચાર વાર થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે.જો કે આ અંગે ચર્ચા વિચારણા કરવા માટે સરકાર અને ખેડુતોની પેટાસમિતિ અને કિસાન સંઘ વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં વરસાદ લીધે જીલ્લાવાર વિવિધ પાકને થયેલા નુકશાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.જો કે કમોસમી વરસાદને લીધે ખાસ કરીએન કેરીના પાકને વધુ નુકશાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.આ બેઠકમાં આગેવાનોએ નુકશાનનો અંદાજ ... વધુ વાંચો
No comments:
Post a Comment