હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના કાફલામાં શામેલ એક કારની
ચપેટમાં આવીને ૩૦ વર્ષીય એક વ્યક્તિની મોત થઇ ગઈ છે. આ ઘટના અહિયાં
તરાઓરીની નજીક થઇ. પોલીસ સુત્રોએ આજે જણાવ્યું કે એજ વાહનમાં સવાર તેમના બે
કર્મચારીઓ પણ ઘટનામાં ઘાયલ થયા છે. દુર્ઘટના કાલે સાંજે તે સમયે થઇ જયારે
ખટ્ટર ચંડીગઢથી દિલ્હી જઈ રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે ચાલકે રાહદારીને
બચાવવાની કોશિશ કરી અને તે દરમિયાન વાહન ... વધુ વાંચો
No comments:
Post a Comment