આઈસીસીસ ક્રીકેટ વર્લ્ડ કપ ૨૦૧૧ના હીરો રહેલા યુવરાજ સિંહએ સારી બેટિંગની સાથે બોલિંગ પણ બહુજ સારી કરી હતી. ત્યારે તેમણે ૧૫ વિકેટ હાંસલ કરી હતી પરંતુ કેપ્ટન ધોનીનું માનવું છે કે યુવીની બોલિંગ જ તેનું કારણ છે જેના કારણે તે ટીમથી બહાર થયો છે. ધોનીએ કહ્યું કે ક્ષેત્રરક્ષણની પાબંદી મુખ્ય કારણ રહ્યું જેનાથી ભારતને યુવરાજ જેવો ડાબા હાથનો ઉપયોગી સ્પિનર ગુમાવવો પડ્યો. ધોનીને પૂછવામાં આવ્યું ... વધુ વાંચો
No comments:
Post a Comment