‘જૂતા’ મારવાની સલાહ આપનાર સાધ્વી પર એફઇઆર
વિહિપ નેતા સાધ્વી બાલિકા સરસ્વતી વિરુદ્ધ ભડકાઉ ભાષણ મારફતે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનાં આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સાધ્વી બાલિકા સરસ્વતી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા ૧૫૩ એ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદના નેતા બાલિકા સરસ્વતીના ભાષણે બબાલ ઉભી કરી દીધી છે. તેઓએ એમ કહીને વિવાદ ઉત્પન્ન કર્યો છે કે ભારતમાં રહેનારા લોકો જો પાકિસ્તાનના વખાણ કરે તો તેમને જૂતા મારવા જોઈએ ... વધુ વાંચો
No comments:
Post a Comment