Friday, 6 March 2015

સોનીએ લોન્ચ કર્યા સ્લીક બ્લ્યુટુથ સ્પીકર

જાપાની મેકર કંપની સોનીએ બેસ્ટ ડિઝાઈન સાથે બ્લુટુથ પર ચાલતા બીએસપી-૬૦(BSP60) નામના નવા સ્પીકર લોન્ચ કર્યા છે. જેને જોતા તમે જરૂર કહેશો કે, સોનીએ તેની ડીઝાઈન ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવી છે. જયારે આ સ્પીકર ખુલે છે તો, કોઈ અર્લામ ઘડિયાળની જેમ લાગે છે. જાણો…બીએસપી-૬૦ બ્લુટુથ સ્પીકરની ખાસિયતો : * આ સ્પીકર સાથે એમ્પ્લીફાયર આપવામાં આવ્યું છે. * બીએસપી-૬૦માં NFC ચીપ અને ડિસપ્લે સાથે ૪ કેપેસેટિવ ... વધુ વાંચો

No comments:

Post a Comment