Tuesday, 3 March 2015

ફરીદાબાદમાં આજે દેશનો સૌથી ઉંચો તિરંગો ફરકાવવામાં આવશે

રાજધાની દિલ્હીથી નજીક ઔદ્યોગિક નગરી ફરીદાબાદમાં મંગળવારે દેશનો સૌથી ઉંચો તિરંગો (રાષ્ટ્રીય ધ્વજ) ફરકાવવામાં આવશે. ૨૫૦ ફૂટ ઉંચાઈ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર આવશે. સેક્ટર- ૧૨ નાં ટાઉન પાર્કમાં રાષ્ટ્રીય ધ્વજ જાહેર સભાનતા ટ્રસ્ટ ના આશ્રય હેઠળ ફરકાવવામાં આવશે. ટ્રસ્ટનાં ચેરમેન અને ભાજપ વિધાયક વિપુલ ગોયલનો દાવો છે કે ૨૫૦ ફૂટ ઉંચો આ તિરંગો દેશમાં ... વધુ વાંચો

No comments:

Post a Comment