નિર્ભયા કાંડનાં દોષીએ કહ્યું, વિરોધ કરવાથી યુવતીની હત્યા
૧૬ ડિસેમ્બર, ૨૦૧૨એ દિલ્હી દુષ્કર્મ કાંડના મુખ્ય ગુનેહગારોમાંથી એક
મુકેશ સિંહે આ બર્બર કાંડ માટે પીડિત યુવતીને જ જવાબદાર ગણાવી છે. પોતાના
દુષ્કર્મ પર નામ માત્ર પણ પસ્તાવો કરવાની જગ્યાએ તેણે કહ્યું કે રાત્રે
બહાર નીકળનારી મહિલાઓને જો પુરુષો જાતીય સતામણી કરે છે છે તો આના માટે તે
પોતે જ જવાબદાર છે. જે ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું, તેનો
ડ્રાઈવર મુકેશ સિંહ હતો. જેલમાં ... વધુ વાંચો
No comments:
Post a Comment