કેનેડાની કંપની બ્લેકબેરીએ સેમસંગ અને એપ્પ્લને ટક્કર આપવા માટે પોતાનો
નવો સ્માર્ટફોન ‘લીપ’ લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની કિંમત ૨૭૫ ડોલર
(૧૭,૦૦૦ રૂપિયા) છે. આ ફોનને બ્લેકબેરીએ બાર્સોલીનામાં ચાલી રહેલા
એમડબ્લ્યુસી ૨૦૧૫માં રજૂ કર્યો છે. યંગ જનરેશનને લક્ષ્ય બનાવતા કંપનીએ આ
સ્માર્ટફોનમાં ઘણા આકર્ષક ફીચર્સ આપ્યા છે. આ વર્ષે એપ્રિલથી આ ફોન
યુરોપમાં વેચાણમાં આવશે. બ્લેકબેરીનાં અધ્યક્ષ (ડીવાઈસ) રાન લોઉંકસે
જણાવ્યું કે કંપનીએ આ ... વધુ વાંચો
No comments:
Post a Comment