Thursday, 19 March 2015

ખેડૂતોના હિત વિરુદ્ધ કઇ જ નહિ કરે સરકાર : ગડકરી

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે નવા ભૂમિ અધિગ્રહણ બીલ પર ખેડૂતોની આશંકાઓ સુર કરવાનો પ્રયત્ન કરતા કહ્યું કે સરકાર એવું કઈ જ નહિ કરે જે ખેડૂતોના હિત વિરુદ્ધ હોય અને તે વિપક્ષના દરેક ઉકેલનો સ્વીકાર કરશે. ભૂમિ અધિગ્રહણ બીલ પર અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા ગડકરીએ આરોપ લગાવ્યો કે દેશમાં વોટ-બેંકની રાજનીતિ માટે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ... વધુ વાંચો

No comments:

Post a Comment