Saturday, 21 March 2015

સની લિયોન બાદ હવે હોટ મોડલ લ્યુસીની પણ બોલીવુડમાં એન્ટ્રી

સની લિયોનની એન્ટ્રી બાદ ઘણી એવી મોડેલ છે કે જે બોલીવુડમાં એન્ટ્રી મારવા માટે આતુર છે. તેમાંની જ એક મોડેલ છે લ્યુસી પીંડર લ્યુસી પીંડર ગ્લેમરની આ દુનિયામાં પોતાના જલવા બતાડવા આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે. લ્યુસી પીંડર તેની સુડોળ કાયા માટે જાણીતી છે. તે પુરુષોના પ્રસિદ્ધ મેગેઝીન અને ટેબલોઈડના કવર પેજ પણ દેખાશે. લ્યુસી ” વારિયર સાવિત્રી ” ફિલ્મમાં માધ્યમથી બોલીવુડમાં દેબ્યું કરશે. ... વધુ વાંચો

No comments:

Post a Comment