ઈરાન પરમાણુ કરાર અંગે નેતન્યાહુ અને ઓબામા વચ્ચે વિવાદ
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન
નેતન્યાહૂ વચન ઇરાન પરમાણુ કરાર માટે વિવાદ થઈ ગયો છે અને ઓબામાએ સ્પષ્ટ
ચેતવણીના અંદાજમાં કહ્યુ કે, નેતન્યાહૂ આ કેસમાં પહેલા પણ ખોટા રહ્યા છે.
નેતન્યાહૂએ અમેરિકી કોંગ્રેસમાં સંબોધનની પૂર્વ સંધ્યા પર કહ્યુ કે,
તેહરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓ ઓછી કરવા માટે અમેરિકા અને ઇરાનની વચ્ચે
કરાર ઇઝરાયેલના અસ્તિત્વને ખતરો થઈ શકે છે. તેમણે એવા સમયે આ વાત કહી ... વધુ વાંચો
No comments:
Post a Comment