ફિલ્મ ‘ઉડતા પંજાબ’માં આલિયા ભટ્ટ બનશે હોકી પ્લેયર
ફિલ્મ ‘ઉડતા પંજાબ’માં આલિયા ભટ્ટ હોકી ખિલાડીના રોલમાં જોવા મળશે. એક
અંગેજી ન્યુઝપેપર અનુસાર, ડાયરેક્ટર અભિષેક ચૌબેની ચર્ચિત ફિલ્મ ફિલ્મ
‘ઉડતા પંજાબ’માં આલિયા ભટ્ટ હોકી પ્લેયરના કિરદારમાં જોવા મળશે. આ કિરદાર
માટે આલિયા આશરે ૨ કલાક હોકીની પ્રેક્ટિસ કરી રહી છે. ફિલ્મમાં પ્રોફેશનલ
હોકી પ્લેયર દેખાવા માટે આલિયા સતત સવારે ૭ થી ૯ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરે
છે. હાલાંકી આલિયાએ કેટલાક દિવસ પહેલા ઈંસ્ટાગ્રામ પર ... વધુ વાંચો
No comments:
Post a Comment