વિશ્વનું પ્રથમ સૌર ઊર્જાથી ઊડતું વિમાન ‘સોલર ઇમ્પલ્સ-૨’ પોતાની પહેલી વૈશ્વિક યાત્રા દ્વારા મંગળવારે ગુજરાતના અમદાવાદમાં ઉતરશે. આ વિમાન દુનિયાભરના નેવિગેશન માટે નીકળ્યું છે. વિમાન પરિયોજના જનસંપર્ક(પીઆર) ફર્મએ કહ્યું કે, સૌર ઊર્જાથી ઊડતું આ વિમાન આબુધાબીથી ઉડાન ભરશે અને ઓમાનના મસ્કતમાં પહેલા ઠેહરાવ બાદ અમદાવાદમાં ઉતરશે. આ વિમાન ઓમાન, ચીન, ભારત અને અમેરિકા થઈને પાછું આબુધાબી જશે દુનિયાભરમાં આ વિમાન ચક્કર લગાવાને દરમિયાન તે ઓમાન, ... વધુ વાંચો
No comments:
Post a Comment