Tuesday, 3 March 2015

આરએસએસ કુંવારાઓની ક્લબ : ઓવૈસી

હૈદરાબાદ: એમઆઇએમના નેતા અકબરૂદ્દીન ઓવૈસીએ સોમવારે એક નવો વિવાદ ઉભો કરતાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને કુંવારાઓની ક્લબ’નો કરાર આપ્યો છે. એટલું જ નહી તેમણે એમ પણ કહ્યું કે બીજાથી વધુ બાળકો પેદા કરવાની વાત કહેનાર લોકોને આવું કહેવાનો કોઇ હક નથી, કારણ કે તે પરણિત હોતા નથી. ઓવૈસીએ દારૂલસલામમાં પોતાની પાર્ટીના મુખ્યાલયમાં તેના ૫૭મા સ્થાપના દિવસ પર આયોજિત સભામાં જણાવ્યું હતું કે ‘સંઘ પ્રચારક ક્યારેય લગ્ન ... વધુ વાંચો

No comments:

Post a Comment