Friday, 6 March 2015

LIVE UPDATE : આયર્લેન્ડના ૨ વિકેટે ૯૪ રન

આઇસીસી વર્લ્ડ કપની ૩૦મી મેચ આજે આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહી છે. જેમાં આયર્લેન્ડના ૨૩.૧ ઓવરમાં ૨ વિકેટે ૯૪ રન થયા છે. જયારે હાલમાં રમતમાં એડ્ર્યૂ બાલબર્ની અને એડ જાયસ રમતમાં છે આઇસીસી વર્લ્ડ કપની ૨૭મી મેચ આજે આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહી છે. આ મેચ હોબાર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ઝિમ્બાબ્વેએ મુકાબલામાં ટોર્સ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વે : ચામૂ ચિભાભા, સિકંદર રજા, હેમિલ્ટન ... વધુ વાંચો

No comments:

Post a Comment