Showing posts with label Jamnagar district. Show all posts
Showing posts with label Jamnagar district. Show all posts

Wednesday, 4 March 2015

ગુજરાતમાં ૭૨ ખેડૂતોએ આપઘાત કર્યા!

ગુજરાતમાં જામનગર જીલ્લામાં સૌથી વધુ ૪૬ ખેડૂતોએ આપઘાત કર્યો છે. જ્યારે બીજા ક્રમે જુનાગઠ જીલ્લામાં ૧૪ અને રાજકોટ જીલ્લામાં ૫ તથા અમરેલી ૭ ખેડુતોએ આત્મહત્યા કરી છે. આ વિગત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં બહાર આવી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્વે ગુજરાતના સૌરાષ્ટ્રમાં કપાસના પોષણક્ષમ ભાવ મુદ્દે આંદોલનો થયા અને મુદ્દો ગરમાયો અને સરકારે કેટલીક જાહેરાતો કરી હતી. જો કે જેનો સીધો લાભ ખેડૂતોને મળે ... વધુ વાંચો