Showing posts with label Shree Ramkrishna. Show all posts
Showing posts with label Shree Ramkrishna. Show all posts

Tuesday, 17 March 2015

સુરતમાં હાઈટેક ચોરી, ત્રણ કરોડના રફ ડાયમંડ સાથે આરોપી ફરાર

સુરતની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીમાં ત્રણ મિનિટમાં ત્રણ કરોડ રૂપિયાના રફ ડાયમંડનો જથ્થાની ચોરી ફરિયાદ નોંધવામાં આવી છે.કંપનીમાં ૮૨૫ સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરી કરવામાં ચોર સફળ રહ્યો હતો.જો કે પોલીસના મતે સિક્યુરિટીમાં રહેલી ખામીને આરોપી સારી રીતે જાણી ગયો હતો અને તેના લીધે જ તેણે આ ચોરીની યોજના ઘડીને પલાયન થયો છે. ઉલ્લેખનીય છે કે શહેરના વસ્તાદેવડી રોડ ઉપર આવેલી એસ.આર.કે.ડાયમંડ પેઢીમાં સોમવારે સવારે ... વધુ વાંચો