Showing posts with label cases were reported today. Show all posts
Showing posts with label cases were reported today. Show all posts

Wednesday, 4 March 2015

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી ૯નાં મોત, કુલ ૪૯૦૪ કેસ નોંધાયા

ગુજરાતમાં સ્વાઈનના લીધે આજે ૯ લોકોના મોત થયા છે. જયારે નવા ૧૩૮ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૪૫, સુરતમાં ૨૩, કચ્છમાં ૧૧, ભાવનગરમાં ૧૦, વડોદરામાં ૦૮, રાજકોટ ૦૬, બનાસકાંઠામાં ૦૬, મહેસાણામાં ૦૫, અમરેલી ૦૪, આણંદમાં ૪, ગાંધીનગરમાં ૦૩, વલસાડ ૦૨, જામનગર ૦૨, જુનાગઠ ૦૨ કેસો નોંધાયા છે. ગુજરાતમાં સરકારી આંકડા મુજબ અત્યાર સુધી ૪૯૦૪ કેસ નોંધાયા છે. જયારે ૩૪૧૦ કેસની સારવાર આપ્યા બાદ સાજા થયા ... વધુ વાંચો