બોલીવુડની ખુબસુરત અદાકારા એશ્વર્યા રાય બચ્ચન ૫ વર્ષ બાદ બોલીવુડમાં
કમબેક કરી રહી છે. હાલમાં એશ્વર્યા રાય એક ફોટોશુટમાં જોવા મળી છે. આ વખતે
એશ્વર્યા રાય બચ્ચન જાણીતા ફેશન મેગેઝીન ‘વોગ’ના કવર પેજ પર માટે હોટ
લુકમાં ફોટોશુટ કરતી જોવા મળી છે. એશ્વર્યા આ કવર પેજ પર કંઈક અલગ અંદાજમાં
જોવા મળી રહી છે. આ કવર પેજ પર એશ્વર્યા પહેલીવાર આવા અંદાજમાં જોવા મળી
છે. ... વધુ વાંચો