પડકારોની વચ્ચે આજે વિદેશ સચિવ જયશંકર પાકિસ્તાનની યાત્રા પર
ભારતીય વિદેશ સચિવ એસ. જયશંકરની પાકિસ્તાન યાત્રા આજે શરૂ થવાની છે. લગભગ
સાત મહિના પછી શરૂ થનાર ભારત પાકિસ્તાન મંત્રણાની તૈયારીમાં ભારતીય વિદેશ
સચિવ એસ. જયશંકર આજે પાકિસ્તાન પહોચી જશે. જયશંકરની આ બે દિવસની યાત્રા
દરમિયાન પાકિસ્તાન આત્મવિશ્વાસ નિર્માણ માટે અનેક ઉપાય સૂચવશે. પાકિસ્તાનને
ભારતીય વિદેશ સચિવ એસ. જયશંકરની પાકિસ્તાનની યાત્રાથી ઘણી આશાઓ છે.
રવિવારથી વિદેશ સચિવ એસ. જયશંકર તેમની સાર્કના સભ્ય દેશોની યાત્રા શરૂ ... વધુ વાંચો
No comments:
Post a Comment