Tuesday, 3 March 2015

અમેરિકામાં શીખ બાળકને આતંકવાદી કહેવામાં આવ્યો

અમેરિકાના જ્યોર્જિયામાં એક શીખ બાળકને તેના મિત્રોએ ફક્ત જાતવાદની ટિપ્પણી કરી નથી પરંતુ તેને આતંકવાદી કહીને પરેશાન કર્યો હતો. મિત્રોના આ વર્તનને શીખ બાળકોએ વિડિયો પણ બનાવ્યો છે. જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. વિડિયોમાં શીખ બાળક સ્કૂલ બસમાં બેઠો હતો, જ્યારે તેના મિત્રો પાછળથી તેના પર ટિપ્પણી કરતા દેખાઈ રહ્યા છે. વિડિયોમાં શીખ બાળક કેમેરામાં કહી રહ્યુ છે કે, બાળકો મારા પ્રતિ જાતવાદનો ... વધુ વાંચો

No comments:

Post a Comment