હોળી-ધૂળેટી પર્વે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતના સૌ નાગરિકોને હોળી-ધૂળેટીના પર્વની
શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ રંગોનું આ પર્વ આપસી પ્રેમ-બંધુત્વ
અને સામાજિક સમરસતાને ઉજાગર કરતું ઉમંગ પર્વ બની રહે તેવી શુભેચ્છાઓ વ્યકત
કરી. હોળીનું વૈજ્ઞાનિક મહત્વ તહેવારોનું ધાર્મિક મહત્ત્વ હોવાની સાથે સાથે
વૈજ્ઞાનિક મહત્ત્વ પણ હોય છે, પરંતુ હોળીદહન એ વાતનું પ્રતીક છે કે માણસ
પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ
રહેશે ... વધુ વાંચો
No comments:
Post a Comment