ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના અન્ય
ધારાસભ્યો એ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના વળતર પેટે હેક્ટરદીઠ ૨૦,૦૦૦
રૂપિયા વળતરની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજ્બ રાજ્યમાં પડેલા કમોસમી
વરસાદથી જીરું, ઇસબગુલ અને કેરીનો પાક ખતમ થયો છે,. તેમજ ખેડૂતોનો પાક પણ
માર્કેટ યાર્ડમાં ખુલ્લો પડ્યો છે તે પણ પલળ્યો છે. તેથી સરકારે સત્વરે આ
અંગે વિધાનસભામાં જાહેરાત કરવાની જરૂર છે. વાઘેલાએ સરકાર પર ...
No comments:
Post a Comment