ઉરુગ્વેના રાષ્ટ્રપતિ જોસ મુજીકાને દુનિયાના સૌથી સીધા, સરળ અને સાથે
ગરીબ રાષ્ટ્રપતિ માનવામાં આવે છે. હંમેશા તેઓ સરળ રહ્યા છે અને ગયા રવિવારે
ઉરુગ્વેની જનતાએ જોસને વિદાઈ આપવાની સાથે નવા રાષ્ટ્રપતિ તબારે
વાજક્વેજનું સ્વાગત કર્યું હતું. આ વિદાયના અવસર પર બ્રાઝિલ રાષ્ટ્રપતિ
દિલ્મા રોસેફ, ક્યુબાના રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ટ્રો સહિત અન્ય નેતા પણ હાજર
હતા. પોતાના સ્વભાવને કારણે પ્રખ્યાત મુજીકા પોતાના કાર્યકાળમાં પોતાને
તેવા રાખ્યા અને ... વધુ વાંચો
No comments:
Post a Comment