ચીનના હેનાન પ્રાંતમાં ટેકરી પરથી બસ પડી, ૨૦ના મોત
ચીનના કેન્દ્રીય હેનાન પ્રાંતમાં શિનઝીયાંગ સિટી અને લીન્ઝોઉ સિટીની
વચ્ચે ટેકરી પરથી બસ પડી જવાથી તેમાં સવાર એક સંગીત મંડળીના ઓછામાં ઓછા ૨૦
લોકો માર્યા ગયા અને ૧૩ અન્ય ઘાયલ થઈ ગયા છે. સ્થાનીય રાહત મથક અનુસાર, આ
દુર્ઘટના ગઈકાલે રાત્રે શિનઝીયાંગ સિટી અને લીન્ઝોઉ સિટીની વચ્ચે થઈ છે.
બસમાં હેનાન પ્રાંતની શિનઝીયાંગ સિટીની એક અંગત સંગીત મંડળીના ૩૩ સભ્યો
સવાર હતા. ઉલેખ્ખનીય છે કે ... વધુ વાંચો
No comments:
Post a Comment