Friday, 6 March 2015

હોલીવૂડ એક્ટર હેરીસન ફોર્ડ હોસ્પિટલમાં દાખલ

૭૨ વર્ષના હોલીવૂડ એક્ટર હેરીસન ફોર્ડના નાનકડા વિમાનનું ગઈ કાલે સેન્ટા મોનિકામાં એક ગોલ્ફ કોર્સમાં તાકીદે ઉતરાણ કરાયા બાદ તેમને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફોર્ડે તેમના વિમાનના એન્જિનમાં ખરાબ ઊભી થતા તેને જાણીજોઈને ગોલ્ફ કોર્સ પર ઉતાર્યું હતું. નિષ્ણાતોએ તેમના આ નિર્ણયને અને વિમાનને તેમણે જે રીતે તાકીદે લેન્ડ કર્યું તેના વખાણ કર્યા છે. ‘ઈન્ડિયાના જોન્સ’ ફિલ્મના અભિનેતા ફોર્ડને ગોલ્ફ કોર્સમાં ... વધુ વાંચો

No comments:

Post a Comment