Friday, 6 March 2015

પાકિસ્તાને ૪૮ માછીમારો સાથે બોટનું અપહરણ કર્યું

પોરબંદરના દરિયાકાંઠેથી આઠ ભારતીય ફિશિંગ બોટ સહિત ૪૮ માછીમારો અપહરણ કરાયું છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ અપહરણ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.જો કે આ અંગે કોસ્ટ ગાર્ડે કોઈ સતાવાર સમર્થન આપ્યું નથી. જો કે માછીમાર એસોશીએશને દાવો કર્યો છે. પાકિસ્તાને વારંવાર ગુજરાતના માછીમારોને પકડે છે  ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોરબંદરના દરિયામાં ફૂંકી મરાયેલી પાકિસ્તાની બોટ ઘટના બાદ પાકિસ્‍તાન મેરીટાઈમ સિક્‍યુરિટી એજન્‍સીએ અરેબિયન દરિયામાં ... વધુ વાંચો

No comments:

Post a Comment