Monday, 16 March 2015

જલ્દી માર્કેટમાં આવશે ઓપ્પોનો અલ્ટ્રા સ્લિમ સ્માર્ટફોન

ચીની કંપની ઓપ્પો પોતાની ‘આર’ સીરીઝનો વિસ્તાર કરવા માટે નવો સ્લિમ પાતળો સ્માર્ટફોન ‘આર-૭’ માર્કેટમાં રજૂ કરશે. જે ‘આર’ સીરીઝનો મીડરેંજ સ્માર્ટફોન છે. ઇન્ડોનેશિયાયી ટેલીકોમ પ્રમાણન પ્રાધિકરણ દ્વારા ઓપ્પો આર-૭ને અત્યંત પાતળો બનાવવામાં આવ્યો છે. ઓપ્પોનો આર-૫ સ્માર્ટફોન ૪.૮૫ એમએમ પાતળો છે અને આર-૭ આનાથી પણ પાતળો હશે. ખાસ ફીચર્સ : – ૬૪ બીટ પર ચાલનારું ૨.૨ ગીગાહ્ત્સ મીડીયટેક એમટી-૬૭૯૫ પ્રોસેસર – ૨-કે ડિસપ્લે – ... વધુ વાંચો

No comments:

Post a Comment