Monday, 16 March 2015

સેમસંગે ભારતમાં રજુ કર્યું ”ટેબ એસ”

કોરિયાઈ ઈલેક્ટ્રોનિક કંપની સેમસંગે મંગળવારે ભારતીય બજારમાં પોતાની સ્થિતિ મજબુત કરવા માટે નવું ટેબલેટ ”ટેબ એસ” રજુ કર્યું છે જેની કિંમત ૩૭,૮૦૦ રૂપિયાથી શરુ થશે. ખાસ ફીચર્સ : – બે આકારની સ્ક્રીન ૮.૪ ઇંચ અને ૧૦.૬ ઈંચમાં ઉપલબ્ધ – ૯૭,૮૦૦ થી ૪૪,૮૦૦ રૂપિયા વચ્ચે સેમસંગ ઇન્ડીયાના ઉપાધ્યક્ષ (મોબાઈલ અને સુચના પ્રૌદ્યોગિકી) અસીમ વારસીએ કહ્યું કે, રિપોર્ટથી સંકેત મળે છે કે આ વર્ષે વિશ્વભરમાં લગભગ ૨૯ ... વધુ વાંચો

No comments:

Post a Comment