Sunday, 8 March 2015

જાણો….કોણ બન્યું મૃત્યુ પછી પણ સલમાન ખાનની મુસીબત!

બોલીવુડ અભિનેતા સલમાન ખાનની ૨૦૦૨ના હિટ એન્ડ રનના કેસમાં મુંબઈના એક સેશન્સ કોર્ટે મૃત બોડીગાર્ડ રવિન્દ્ર પાટિલના નિવેદનને સાક્ષી તરીકે રજૂ કરવાની મંજૂરી આપી દીઘી છે. જેના લીધે હવે  સલમાન આ મૃત બોડી ગાર્ડ તેની માટે મુશ્કેલી બની શકે તેમ છે .જો કે  પોલીસ કોન્સ્ટેબલ પાટિલ આ કેસમાં પ્રત્યક્ષ સાક્ષી હતો. તેમણે મેજિસ્ટ્રેટની સમક્ષ ટ્રાયલમાં નિવેદન રજૂ કર્યું હતું. તમને બતાવી દઈએ કે વર્ષ ૨૦૦૭ માં ... વધુ વાંચો

No comments:

Post a Comment