બોલીવુડ અભિનેતા સલમાન ખાનની ૨૦૦૨ના હિટ એન્ડ રનના કેસમાં મુંબઈના એક સેશન્સ કોર્ટે મૃત બોડીગાર્ડ રવિન્દ્ર પાટિલના નિવેદનને સાક્ષી તરીકે રજૂ કરવાની મંજૂરી આપી દીઘી છે. જેના લીધે હવે સલમાન આ મૃત બોડી ગાર્ડ તેની માટે મુશ્કેલી બની શકે તેમ છે .જો કે પોલીસ કોન્સ્ટેબલ પાટિલ આ કેસમાં પ્રત્યક્ષ સાક્ષી હતો. તેમણે મેજિસ્ટ્રેટની સમક્ષ ટ્રાયલમાં નિવેદન રજૂ કર્યું હતું. તમને બતાવી દઈએ કે વર્ષ ૨૦૦૭ માં ... વધુ વાંચો
No comments:
Post a Comment