Tuesday, 17 March 2015

રાજ્યમાં જીલ્લા સ્તરની હોસ્પિટલો અપગ્રેડ કરાશે : નીતિન પટેલ

ગુજરાત સરકાર અમરેલી, પાલનપુર, નડિયાદ, ગોધરા અને વ્યારા જિલ્લાઓમાં હાલની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરવા અને ત્યાં મેડિકલ કોલેજ શરૂ કરવા વિચારી રહી છે. ગુજરાતના આરોગ્ય પ્રધાને વિધાનસભામાં હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન અમરેલીના વિધાનસભ્ય પરેશ ધાનાનીએ પૂછેલા સવાલના જવાબમાં ઉપર મુજબ જણાવ્યું હતું. પટેલે તે છતાં ઉમેર્યું કે આ દિશામાં ભાવિ પ્રક્રિયા કેન્દ્ર સરકારmo તરફથી મંજૂરી પ્રાપ્ત થઈ ગયા બાદ જ આગળ વધારવામાં આવશે. વધુ વાંચો

No comments:

Post a Comment