વોટ્સએપે પોતાનું નવું વોઈસ કોલિંગ ફીચર લોન્ચ કરી દીધું છે, આ ફીચર મેળવવા માટે તમે વોટ્સએપની ઓફીશીયલ સાઈટ પરથી અથવા તો લેટેસ્ટ વર્ઝન ૨.૧૨.૭ ને અપડેટ કરો કાં તો જો તમે પ્લે સ્ટોરનો ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તો તમે ૨.૧૧.૫૨.૮ વર્ઝન અપડેટ કરો. આ પછી તમે જે મિત્ર પાસે પહેલેથી જ કોલિંગ ફીચર એક્ટીવ છે તેના ઇન્વીટેશનની તમારે જરૂર પડશે અને તેણે તમને કોલ કરવાનો ... વધુ વાંચો
No comments:
Post a Comment