Wednesday, 4 March 2015

ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને ૧૦ ટકા નુકશાન : કૃષિ મંત્રી

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જો કે આ મુદ્દે વિધાનસભામાં ચર્ચા દરમ્યાન કૃષિપ્રધાન બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક અનુમાન મુજબ પાકને ૧૦ ટકા નુકશાન થયું છે. તેમજ સરકાર આ અંગે સર્વે પણ કરાઈ રહી છે. શાકભાજી, કેરી તથા રવિ પાકોમાં ભારે નુકશાન ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાના કારણે શાકભાજી, કેરી તથા રવિ પાકોમાં ભારે નુકશાન થયું છે. ... વધુ વાંચો

No comments:

Post a Comment