Wednesday, 4 March 2015

સુરતની કંપનીના ૧૦૦ કરોડના હીરા લઈને શખ્સ ફરાર

ડીટીસી સાઈટ હોલ્ડર સુરતની એક કંપનીની હોંગકોંગ સ્થિત ઓફીસથી એક દલાલ લગભગ ૧૦૦ કરોડ રૂપિયાના હીરા લઈને ફરાર થઈ ગયો છે. કહેવાઈ રહ્યું છે કે, કંપનીએ દલાલને હીરા વેચવા માટે આપ્યા હતા, પરંતુ તે ફરાર થઇ ગયો છે. કંપનીએ ખનગી રીતે તેની શોધખોળ શરુ કરી દીધી છે. હીરા ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું કે સુરતની ડીટીસી સાઈટ હોલ્ડર એક કંપનીએ કેટલાક દિવસો પહેલા હોંગકોંગ સ્થિત પોતાની ઓફિસથી ... વધુ વાંચો

No comments:

Post a Comment