માર્ચથી શરુ થશે સંગીતકાર એ.આર રહેમાનની અમેરિકી યાત્રા…
ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર રહેમાન ૨૧ માર્ચથી પોતાની ત્રણ મહિનાની
ઉત્તર અમેરિકાની યાત્રા શરુ કરશે.’જય હો’થી ચર્ચામાં રહેલા રહેમાન ૧૩
શહેરોની યાત્રા કરશે. જે ૧૪ જુને રેડમોન્ડમાં ડબ્લ્યુ એ મૈરીમુર
એમ્ફીથીયેટરમાં પૂરી થશે. જેબીએલ પ્રાયોજિત ‘એ.આર. રહેમાન: ધ ઈંટીમેટ
કન્સર્ટ ટુઅર’ નામથી તેમની ટિકિટનું વેચાણ ૬ માર્ચથી શરુ થશે અને ૪ માર્ચ
સુધી અતિવિશિષ્ટ લોકો માટે પેકેજ ઉપલબ્ધ રહેશે. રહેમાને ફેસબુક પર એક
બયાનમાં જણાવ્યું ... વધુ વાંચો
No comments:
Post a Comment