Wednesday, 4 March 2015

નિહાળો…. સની લિયોનને નવા લુકમાં!

ફિલ્મ નિર્દેશક દેવાંગ ધોળકિયાની ફિલ્મ કુછ કુછ લોચા હે માં સની નવા બીકની લુકમાં જોવા મળશે.સની લિયોનનો આ લુક સામે આવ્યો છે. અભિનેતા રામ કપૂરની મુખ્ય ભૂમિકાની આ ફિલ્મ એક એડલ્ટ હાસ્ય ફિલ્મ છે.સની લિયોનનો આ ફિલ્મનો પ્રથમ લુક સામે આવ્યો છે.જેમાં તે બીકીની પહેરીને ઉભી છે. દેવાંગ ધોળકિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે મારી આ ફિલ્મ એડલ્ટ કોમેડી ફિલ્મ છે. જેમાં સમજીને સંવાદ રાખવામાં ... વધુ વાંચો

No comments:

Post a Comment