મુકેશ અંબાણી આઠમાં વર્ષે પણ ધનિકોની યાદીમાં યથાવત!
સતત આઠ વર્ષ સુધી ૨૧ અબજ ડોલરની સંપત્તિ વાળા મુકેશ અંબાણી સૌથી શ્રીમંત
ભારતીય છે. દુનિયાભરમાં શ્રીમંતોની યાદીમાં ઉપર આવ્યા છે. ફોબર્સની ધનિકોની
યાદીમાં, ૨૦૧૫માં ૯૦ ભારતીયોમાં અંબાણી પછી ફાર્માસ્યુટિકલ્સ બિઝનેસના
દિલીપ સંઘવી ૨૦ અબજ ડોલરની સંપત્તિ સાથે ૪૪ માં સ્થાન પર છે. અજીમ પ્રેમજી
૧૯.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ૪૮માં સ્થાન પર છે. આ યાદીમાં ગેટ્સ પછી
મેક્સિકોના કાલરેસ સ્લિમ હેલું બીજા અને ચર્ચિત ... વધુ વાંચો
No comments:
Post a Comment